વર્ડપ્રેસ મીટઅપ્સ સ્થાનિક છે જ્યાં બધા ભેગા મળીને વર્ડપ્રેસ વિષે વાતચીત કરે છે.
વર્ડપ્રેસ મીટઅપ્સ સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવે છે. ઘણાં ગ્રુપ મહિનામાં એક વાર નક્કી થયેલી જગ્યાએ ભેગા થાય છે.
નીચે ની વર્ડપ્રેસ મીટઅપ્સ ની યાદી સ્થાન પ્રમાણે ગોઠવવામાં આવી છે.
અમદાવાદ
સુરત
આગ્રા
ઉદયપુર
કાનપુર
કોચી
કોલ્હાપુર
ચંદીગઢ
નાગપુર
પુણે
ભોપાલ
મુંબઇ
લખનૌ
હૈદરાબાદ